Entertainment
જુલાઈ મહિનામાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “કલાપી”નો પ્રીવ્યુ શો યોજાયો હતો…

જુલાઈ મહિનામાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “કલાપી”નો પ્રીવ્યુ શો યોજાયો હતો…
આ ફિલ્મમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીના કલાકારો, અને VVIP લોકોએ હાજરી આપી હતી..આ ફિલ્મના કલાકારોએ પણ આ શોમાં હાજરી આપી હતી.. કલાપી ફિલ્મમાં તમને એક અલગ પ્રકારની વાર્તાઓ જોવા મળશે… ટૂંક સમયમાં SURCHI FILMS INTERNETIONAL દ્વારા રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “કલાપી” મચાવશે ધૂમ