Uncategorized

AHP રાષ્ટ્રીય બજરંગ દળ દારા રાણીપ વોર્ડ ગૌ રક્ષા પ્રમુખ ની નિયુક્તિ

AHP રાષ્ટ્રીય બજરંગ દળ સંસ્થાપક ડૉ પ્રવીણ ભાઈ તોગડિયા દારા સમીર ભાઈ શાહ ને રાણીપ વોર્ડ ગૌ રક્ષા પ્રમુખ પદ ઉપર નિયુક્તિ કરવા માં આવી છે. સમીર ભાઈ શાહ એક સેવા ભાવિ અને ધાર્મિક પ્રવતિ સાથે વર્ષો થી સેવા કરી રહિયા છે, ગૌ રક્ષા અને ગૌ સેવા માટે દિવસ અને રાત તેમના પ્રયાસ કરી રહ્યા છે. આ વ્યસ્ત જીવન માં જ્યાં કોઈ જોડે સમય ના હોય યેવા સમય માં સમીર ભાઈ એક પ્રેરણના બની ગયા છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button