GUJARAT
3 hours ago
પર્યુષણ પર્વને લઈ રેલવેનો મોટો નિર્ણય, ભાવનગર-બાંદ્રા વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેન, આજથી રિઝર્વેશન શરૂ!
ભાવનગરમાં પર્યુષણ પર્વને લઈને રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પર્વ દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભાવનગર અને…
GUJARAT
3 hours ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા ચાચર ચોકમાં 2000થી વધુ દિવડાની મહાઆરતી, આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું!
અંબાજી ખાતે ભરનાર ભારદવી પૂનમના મેળા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને આ વખતે અંબાજીમાં કોરીડોરની કામગીરીને લઈ…
Business
3 hours ago
બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ; ગુજરાતમાં આજથી ત્રણ દિવસ બેંકો બંધ: 75 હજાર કર્મચારીઓ જોડાતા કરોડોના વ્યવહારો ખોરવાશે
દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજથી વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર ઉતરી ગયા…
World
5 hours ago
રશિયન રાષ્ટ્રપતિ પુતિન BRICS સમિટ માટે ભારત પહોંચ્યા: Su-57 ફાઇટર જેટ અને અપડેટેડ બ્રહ્મોસની ડીલ થઈ શકે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS સમિટમાં સામેલ થવા માટે ભારત પહોંચી ગયા છે. પુતિનનું પ્લેન રાત્રે લગભગ 3 વાગ્યે નવી…
Astrology
5 hours ago
કર્ક સહિત માલવ્ય યોગની થશે કૃપા, 11સપ્ટેમ્બરે આ રાશિને થશે બમ્પર લાભ
મેષ રાશિ કામકાજમાં નવી તક મળી શકે. આત્મવિશ્વાસ વધશે. ખર્ચ પર નિયંત્રણ રાખો. વૃષભ રાશિ અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા.…
World
23 hours ago
ચીનનાં રાષ્ટ્રપતિનો ગલવાન હિંસા પછી પહેલો ભારત પ્રવાસ:જિનપિંગ BRICSમાં ભાગ લેશે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી છે. આ…
GUJARAT
23 hours ago
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગની તૈયારી: 12 થી 15 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. રાજ્યમાં અત્યારે ‘લો પ્રેશર’ સિસ્ટમ સક્રિય થતાં…
Top In Ahmedabad
1 day ago
AMTS બસમાં AI ટેકનોલોજીનો નવતર પ્રયોગ: ડ્રાઇવિંગ વખતે ઊંઘ કે ફોનનો ઉપયોગ કરશો તો સીધો કંટ્રોલ રૂમમાં પહોંચશે એલર્ટ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરમાં બસ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વનો આધુનિક…
Business
1 day ago
ખાદ્યતેલ-સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બા દીઠ આટલા રૂપિયાનો વધારો, જાણો કોના પર પડશે માર?
જન્માષ્ટમી બાદ ખાદ્યતેલ-સિંગતેલના ભાવમાં વધારો થયો છે. રૂ. 50ના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3050 થયો જ્યારે રૂ. 25ના…
Top In Ahmedabad
1 day ago
અમદાવાદમાં DPS બોપલ-ઉદગમ-ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
અમદાવાદમાં ફરી બોમ્બ ધમકીનું ભૂત ધૂણ્યું છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો…
Business
1 day ago
E20 પર નહીં અટકે સરકાર! પેટ્રોલમાં હવે વધુ એથનોલ ભેળવવાની તૈયારી, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો પર ફોકસ
પેટ્રોલમાં એથનોલ મિશ્રણ (Ethanol Blending)ને લઈને કેન્દ્ર સરકાર હવે E20થી પણ આગળ વધવાની તૈયારી કરી રહી છે. હાલમાં દેશમાં પેટ્રોલમાં…
Top In Ahmedabad
1 day ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતની સૌથી મોટી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો…
GUJARAT
1 day ago
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. મોડી સાંજે અચાનક સ્લેબ તૂટી પડતાં તેના કાટમાળ નીચે…
Astrology
1 day ago
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, આજનાં દિવસે વાદવિવાદનાં કામથી બચવું, જુઓ આજનું રાશિફળ
horoscope 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે, સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે, વ્યવસાયમાં વૃદ્ધિ…
Top In Ahmedabad
2 days ago
મેમોથી બચવા વાહનની નંબર પ્લેટ સાથે ચેડા કર્યા તો મર્યા સમજો! ગુજરાત પોલીસ દ્વારા આ તારીખ સુધી રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ
રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તથા જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે…
















