Uncategorized
રક્ષાબંધન ના પાવન દિવસે માતાજી ના આર્શીવાદ

રક્ષાબંધન પુનમ ના પાવન દિવસે ભક્તો એ રાજ રાજેશ્વરી શ્રી દશા મેલડી ધામ જ્યાં માત્ર ૧૦ ગુલાબ ના ફૂલ ચઢાવવા થી દરેક મનોકામના પુર્ણ થાય અને એક માત્ર એવુ મંદિર જ્યાં અરમાનભા ભુવાજી ની પ્રેરણાથી પ્રસાદ અને પૈસા ચઢવાની સખત મનાઈ છે. આજ ના દિવસ બધાને માતાજીના આર્શીવાદ .
#mindia #hindutemple #ahmedabad




