નોકરી ધંધામાં અનુકૂળતા રહે, આ રાશિના જાતકોને મિત્રોના સહયોગથી લાભ થાય, જુઓ આજનું રાશિફળ



2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલુ જીવનમાં સુખ મળે, સ્ટોક માર્કેટમાં સફળતા મળે, રોકાયેલા કામમાં વૃદ્ધિ થાય, મિત્રોના સહયોગથી લાભ થાય.
You May Also Like
Mr. Bala’s Powerful Intraday Strategy Revealed – No More GuessworkTradeWise
Book Your Daily Profit By 11 AM With This Superclass By Mr. BalaTradeWise
A new vertical air conditioner cools a room in 3 minutes and costs just $79News of the Discovery
3/13

3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાથી કર્મચારીથી પરેશાની રહેશે, સંપતિને લગતા કામનો ઉકેલ આવશે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.
4/13

4. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વભાવને સરળ બનાવો, મિત્રોની મદદથી કામને સરળ બનાવી શકશો, જુના સંબંધોથી લાભ થાય, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે.
5/13

5. કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નજીકના સંબંધથી સહયોગ મળશે, નોકરી ધંધા માટે નવી તકો મળે, કરેલા કાર્યોમાં સફળતા મળશે, સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.
6/13

6. સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, મિત્રો સાથે મતભેદ રહેશે, નોકરીની નવી તકો મળે પરંતુ વિચારીને નિર્ણય કરવો.
7/13

7. કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી, મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે, નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ કામ સુધરશે.
8/13

8. તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ જણાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, પરિશ્રમ અધિક જણાય છે, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો.
9/13

9. વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્નેહીજનોથી મુલાકાત થાય, આવકમાં ઘટાડો થાય, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, ધાર્મિક કાર્યોથી લાભ થાય.
10/13

10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ પર્યટનના યોગ બને છે, ખોટા વિચારોથી દૂર રહો, દાંપત્યજીવન સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે.
11/13

11. મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ ભાંડુ સાથે મનમેળ રહે, નોકરી ધંધામાં અનુકૂળતા રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય, નવા કામ કરવાની તક મળે.
12/13

12. કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર ખર્ચમાં વધારો થાય, ભાગ્યનો સાથ ઓછો મળે, પાચન શક્તિ મંદ જણાય, પરિવારમાં મતભેદ રહે.
13/13

13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે, વડીલ વર્ગથી લાભ થાય, મિષ્ટાનમાં રુચિ વધે, કામકાજમાં વિલંબ જણાય.




