ધર્મ

ગૌ માતા સેવા ગ્રુપ ન્યુ રાણીપ ની એક નવી સોચ

જય ગૌ માતા સેવા ગ્રૂપ છેલ્લા પાચ વર્ષ થી અબોલ પશુ ઓની સેવા કરે છે આ ગ્રૂપ 12-5-21,થી ચાલુ થયુ હતુ અને દરેક દાતા શ્રી ઓનો સાથ સહકાર થી ચાલે છે આ ગ્રૂપ ના વોલેન્ટર મિત્રો સમીર શાહ,પુવાઁગભાઈ ઠાકોર,અલ્પેશભાઈ વાળંદ,ગોવિન્દભાઈ મિશ્રા,અમીતભાઈ ત્રિવેદી આ લોકો દર રોજે નિ સ્વાથ ટાઇમ આપી ને તન મન ધન થી સેવા કરે છે. દર રોજે ગૌ માતા ને ચારો ખવડાવી ને દરેક યુવાઓ માટે એક પ્રેરણા બની રહિયું છે આ ગ્રુપ M INDIA NEWS તરફ થી આ ગ્રુપ ને અભિનંદન છે.
જય ગૌ માતા સેવા ગ્રૂપ
ન્યુ રાણીપ અમદાવાદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button