નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં મહિલાઓ માટે મોટું એલાન

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનું નિર્માણ થયું છે અને ઉર્જા સુરક્ષા મજબૂત થઈ છે. સરકારે લોકશાહી કરતાં સામાન્ય લોકોને પ્રાથમિકતા આપી છે. સરકારે વાણી-વર્તનની જગ્યાએ સુધારાઓને પસંદ કર્યા છે. મોદી સરકારે નિર્ણાયક પગલાંનો માર્ગ અપનાવ્યો છે.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ મટો SHE માર્ટની જાહેરાત કરતાં કહ્યું કે આ યોજના હેઠળ ગામડાની મહિલાઓ કેપ્ટન તરીકે કામ સંભાળશે. લખપતિ દીદીની જેમ સરકારે મહિલાઓને ક્રેડિટ લિંક્સ માર્ટ્સની જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના માધ્યમથી ગામડાની મહિલાઓ આજીવિકા રળી શકશે. SHE નો અર્થ સેલ્ફ હેલ્પ ગ્રૂપ છે.
મહિલાઓ માટે SHE માર્ટ બનાવાશે, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
– ભારત ‘VISTAAR’ કાર્યક્રમની શરૂઆત કરાશે
- મત્સ્ય પાલન માટે 500 અમૃત જળાશયનો પ્રસ્તાવ
- નવી રાષ્ટ્રીય ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટનો પ્રસ્તાવ
- દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ કરાશે
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ મટો SHE માર્ટની જાહેરાત કરતાં કહ્યું કે આ યોજના હેઠળ ગામડાની મહિલાઓ કેપ્ટન તરીકે કામ સંભાળશે. લખપતિ દીદીની જેમ સરકારે મહિલાઓને ક્રેડિટ લિંક્સ માર્ટ્સની જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના માધ્યમથી ગામડાની મહિલાઓ આજીવિકા રળી શકશે. SHE નો અર્થ સેલ્ફ હેલ્પ ગ્રૂપ છે.
નાના, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન અને સહાય આપીને ચેમ્પિયન બનાવાશે