#gujarat
-
Top In Ahmedabad
અમદાવાદમાં ન્યૂ યર સેલિબ્રેશનમાં દારૂનો નશો કરનારા 200થી વધુ લોકો ઝડપાયા
વર્ષ 2025ના વિદાય કરવા અને 2026ને આવકારવા માટે બુધવારે સાંજે મોટાપ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા. જેમાં અમદાવાદમાં…
Read More » -
Top In Ahmedabad
‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬’:‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર…
Read More » -
Top In Ahmedabad
જૂના વાડજ, સારંગપુર, અસારવા બ્રિજ તૈયાર થતાં લાગશે 2 વર્ષ, 2027 સુધી રહેશે ટ્રાફિકની સમસ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક નવા બ્રિજ અને જૂના બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી…
Read More » -
GUJARAT
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
પોરબંદરમાં ભરશિયાળે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, પોરબંદરમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા વરસ્યા હતા. પોરબંદરના સુદામાચોક,…
Read More » -
GUJARAT
સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાને લઈ બે જૂથ…
Read More » -
Entertainment
JOJO એપ પર સસ્પેન્સનો તડકો લાવશે ગુજરાતી થ્રિલર ફિલ્મ ‘31st’
31 ડિસેમ્બરની રાત્રિ માટે બધા પ્લાન તૈયાર છે? જો એ રાત કંઈક અણધારી વળાંક લઈ લે તો? અને જો બચવાનો…
Read More » -
GUJARAT
નર્મદામાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 150થી વધુ આદિવાસી લોકોની સ્વધર્મમાં વિધિવત ‘ઘર વાપસી’
નર્મદા જિલ્લામાં ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા (ચિકદા) તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ધર્માંતરણના વિવાદ વચ્ચે રાષ્ટ્રીય આદિવાસી…
Read More » -
GUJARAT
રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકાદ બે દિવસ બાદ વાદળો જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધશે, ખાસ કરીને રાજયમાં 30 તારીખથી હવામાનમાં થોડો ફેરફાર થઇ શકે છે એટલે કે આ સમય દરમિયાન તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાન 10થી 12 ડિગ્રી તાપમાન થઇ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાન 10થી 12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ રાત્રિનું તાપમાન પ્રમાણમાં ઘટતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત કચ્છના વિસ્તારમાં પણ 10 ડિગ્રીથી પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 જાન્યુઆરી બાદ પવનની ગતિ પણ થોડી વધી શકે છે. શિયાળાની શરૂઆત થઇ પરંતુ ગુજરાતમાં પ્રમાણસર ઠંડીનો અભાવ રહ્યો. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડીનો અનુભવ થતો હતો જ્યારે બપોરના સમયે ઉનાળા જેવી ગરમી અનુભવાતી હતી. આમ ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ મોટાભાગના જિલ્લામાં નહિવત હતું. જો કે હવે હવામાન વિભાગની આગાહી મુજબ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતાં ગુજરાતમાં સારૂ એવું ઠંડીનું જોર વધશે.
Read More » -
GUJARAT
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
કચ્છના …રાપર નજીક આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાયો, તીવ્રતા 4.6ની અંકાઇ છે. વહેલી સવાર હોવાથી…
Read More » -
GUJARAT
સુરતમાં માતાએ દીકરા સાથે 14માં માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત, મહિલા ગંભીર
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે…
Read More »