Entertainment
રાઈટર અને ડિરેક્ટર ચિન્મય મહેતા ના ઓ સ્ત્રી ગુજરાતી નાટક નો પહેલો શો સફળતા સાથે હાઉસફુલ રહ્યો


HSC PRODUCTION બેનર હેઠળ ઓ સ્ત્રી ગુજરાતી નાટક ભવન્સ કોલેજ AUDITORIUM ખાતે યોજાયો હતો…આ નાટકના ડાયરેક્ટર ચિન્મય મહેતા દ્વારા ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે અલગ અલગ અંદાજમાં ફિલમો ,વેબસિરિઝો , અને નાટક લાવતા હોય છે

આ વખતે ફરી એકવાર રોડ પર મસ્તી નથી સસ્તી ભવ્ય ગુજરાતી નાટક પછી” ઓ સ્ત્રી” ભવ્ય વિષય અને કોમેડી સાથે નાટક લાવી રહ્યા છે આપની વચ્ચે..

આ નાટકના પ્રથમ હાઉસ ફુલ શો માં HSC PRODUCTION હેઠળ બનેલ ગુજરાતી ફિલ્મ”તંત્રમ”નું પોસ્ટર રિલીઝ પણ કરવામાં આવ્યું.. વિશેષ અતિથિ તરીકે ભવન્સ કૉલેજના પ્રિન્સિપાલ,ભારત વર્ષ ન્યુઝ ચેનલ તરફથી વર્ષિલ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી નાટકની શરૃઆત કરાવી હતી.




