PHOTO GALLARY

બ્લેક બિકીની લુક્સમાં નિકિતા શર્માનું બોલ્ડ ફોટોશૂટ વાયરલ

ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.

નિકિતા શર્માએ બ્લેક બિકીનીમાં તસવીરો શેર કરી છે અને તે સાવર નીચે ઉભા રહીને સૌથી બોલ્ડ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમજ તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી.

નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે. નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

નિકિતા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે.

નિકિતા શર્મા, પૂલમાં કેમેરા સામે એક બાદ એક પોઝ આપી રહી છે અભિનેત્રી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button