અવનીત કૌરે બ્લેક બોડીકોન લૂકમાં આગ લગાવી, તસવીરો થઈ વાયરલ


બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રી અવનીતે બ્લેક લૂકમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.
અભિનેત્રી અવનીત કૌરએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો ફરી એકવાર તેના દિવાના બની ગયા છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ હોટ લાગી રહી છે.

અભિનેત્રી અવનીત કૌરનો બ્લેક બોલ્ડ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ અવનીત કૌરના આ લૂકના વખાણ કરી રહ્યા છે.

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ગ્લેમરસ લૂકની તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે.

નવા બ્લેક લૂકમાં અવનીત કૌર હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ફેન્સ તેના આ બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે.

આ બધા ફોટામાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે. આવી સ્થિતિમાં ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. ચાહોકો તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.

અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે. હવે તેનો નવો લુક સામે આવ્યો છે જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.




