PHOTO GALLARY

માલદિવમાં પતિ સાથે રોમેન્ટિક થઈ રકુલ, કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ

રકુલ પ્રીત સિંહ તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.રકુલ પ્રીત સિંહ પણ તેના લુકના કારણે ચર્ચામાં છે.તેની દરેક સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દે છે. રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે.

આ અભિનેત્રીએ દક્ષિણ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે.

જ્યારે પણ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સ્ક્રીન પર આવે છે, ત્યારે દર્શકો તેના પરથી નજર હટાવી શકતા નથી.

અભિનેત્રીએ એ પણ સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે

અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં છે. હવે ફરી એકવાર અભિનેત્રીની સ્ટાઇલિશ સ્ટાઈલ જોવા મળી છે.

રકુલના ચાહકો આજે દુનિયાભરમાં હાજર છે, જેઓ તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button