PHOTO GALLARY

બીચ લુકમાં છવાઈ પ્રજ્ઞા જયસ્વાલ, કર્વી ફિગર પર કર્યું ફ્લોન્ટ

પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે

હસીનાએ પોતે આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન તે ક્યારેક બેસીને તો ક્યારેક ઊભા રહીને પોઝ આપી રહી હતી.

આ દરમિયાન તેમણે શર્ટના બટનો ખોલીને ગ્લેમરસ પોઝ આપ્યા. જે બાદ લોકો તેની હોટનેસના દિવાના થઈ ગયા.

પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે.

પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી. વિરાટ્ટુ માટે,તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

2014 માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ માટે પણ તેણીને 5મી SIIMA ખાતે સર્વશ્રેષ્ઠ મહિલા ડેબ્યુ (તેલુગુ) અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button