ISROનું PSLV C62 મિશન ફેઇલ, ત્રીજા સ્ટેજમાં રોકેટ રસ્તો ભટક્યું, હવે શું થશે?


ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આજે 12 જાન્યુઆરીના સવારે 10:17 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) PSLV-C60 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આંધ્રપ્રદેશમાં હરિકોટામાં આજે 12 જાન્યુઆરીના સવારે 10:17 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDDC) PSLV-C60 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. જે લોન્ચ થતાંની સાથે જ અન્વેષા સેટેલાઈટનું લોન્ચિંગ ફેઈલ થઈ ગયું છે. ચોથા સ્ટેજ તેમ શરૂ જ ન થઈ શક્યું અને જેના કારણે સેટેલાઈટ સેપરેટ ના થયું. તમામ પેલોડ અંતરિક્ષમાં ખોવાઈ ગયું.
ISRO નું PSLV-C62 મિશન ફેઈલ થઈ ગયું છે. રોકેટ સફળતાપુએવક લોન્ચ થયું હતું પરંતુ ધીમે ધીમે ત્રીજા સ્ટેજમાં આવતા જ આંકડા મળવામાં મોડું થવા લાગ્યું. ચોથું સ્ટેજ શરૂ થતાંની સાથેજ કોઈ અપડેટ મળવાની બંધ થઈ ગઈ. મિશન કંટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો હતો અને એ જાણી જ ના શકાયું કે સેટેલાઇટ સેપરેટ થયું કે નહીં.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આંધ્રપ્રદેશમાં હરિકોટામાં આજે 12 જાન્યુઆરીના સવારે 10:17 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDDC) PSLV-C60 રોકેટ લોન્ચ કરવામાં આવશે. જેના લીધે સેન્ટરમાં ઘણી હલચલ છે. PSLV-C62 મિશન માત્ર એક રૂટિન લોન્ચ નથી પણ એક ખૂબ મહત્ત્વનું મિશન છે. 16 સેટેલાઇટ્સને Sun-synchronous polar orbit માં લાઈને ISRO ના Workhorse ગ્લોબલ નાના સેટેલાઈટ લોન્ચ માર્કેટમાં ભારતના વધતાં દબદબાને દર્શાવવા માટે તૈયાર છે
પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનના ફરી એકવાર પરસેવા છૂટવાના છે કારણ કે ISRO એક એવું રોકેટ લોન્ચ કરવાનું છે જેની ચર્ચા આખી દુનિયામાં થશે. આજે એટલે કે 12 જાન્યુઆરીએ સવારે 10:17 વાગ્યે ભારતીય સમય મુજબ સતીશ ધવન સ્પેસ સેન્ટર , શ્રીહરિકોટાથી PSLV-C62 રોકેટ લોન્ચ કરવામાં આવશે જેને ભારતની દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. આ વર્ષ 2026નું પહેલું રોકેટ લોન્ચિંગ કહેવાશે. આ સાથે જ ભારત અંતરિક્ષમાં સેટેલાઈટ રિફયુલિંગ ટેકનિકને હાંસિલ કરનાર બીજો દેશ બની જશે. . આ ટેકનિક પર ચીને સૌથી પહેલી સફળતા મેળવી છે. યુરોપ અને અમેરિકા જેવા દેશો પણ હજુ સુધી આ મુકામ હાંસિલ કરી શક્યા નથી પરંતુ તે ભારતે કરી બતાવ્યું છે. આજે PSLV-C62 રોકેટ તેની 64મી ઉડાન ભરશે.
ભારતની દિવ્ય દ્રષ્ટિ કહેવાતું PSLV-C62 રોકેટને થાઈલેન્ડ અને બ્રિટનની ભેગી ટેકનોલોજીથી બનાવ્યું છે. PSLV-C62 રોકેટ ઉપરાંત ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા બીજા 14 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. આ આખા મિશનમાં 2 કલાકનો સમય લાગશે. આ મિશન સન સિંક્રોનસ ઓર્બિટ(SSO)માં સેટેલાઈટમાં તૈનાત કરશે. આ મિશનમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-ન ) ઘણું અહમ છે. જેના લનજીક લગભગ 600 કિલોમીટર ઉપર પોલાર સન સિંક્રોનસ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત બાકીના 14 ઉપગ્રહ રાખવામાં આવશે. એક KID કેપ્સૂલને રી-એન્ટ્રી ટ્રેજેક્ટરીમાં મોકલવામાં આવશે. આ આખા મિશનનું લાઈવ ટેલીકાસ્ટ યુટ્યુબ પર જોઈ શકાશે.




