સ્પોર્ટી લુકમાં જોવા મળી સોનમ બાજવા, અભિનેત્રીની ફિટનેસ પર ફિદા થયા ફેન્સ


સોનમ બાજવા તેના સ્ટાઈલિશ અને ફિટનેસ લુક માટે જાણીતી છે. સોનમ બાજવાએ તાજેતરમાં સફેદ રંગના ‘બોડીસૂટ’ તસવીરો શેર કરી છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે.

તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને નેચરલ મેકઅપ લુક અપનાવ્યો છે, જે તેના ફિટનેસ લુકને વધુ આકર્ષક બનાવે છે.

પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે. હવે અભિનેત્રીએ સ્પોર્ટી લુકમાં ફોટા ક્લિક કરાવ્યા છે જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
3/6

સોનમ બાજવા અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
4/6

સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
5/6

સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું છે. સોનમનો આ કિલર લૂક એકદમ અલગ છે અને ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી દ્વારા તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.
6/6

અભિનેત્રીએ એક પછી એક પોઝ આપીને એવી તસવીરો ક્લિક કરી છે, જેના પર ચાહકોની નજર ટકેલી છે.




