PHOTO GALLARY

નિકિતા શર્માએ બાલ્કની પાસે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.

2/6

નિકિતા શર્માએ રેડ આઉટફીટમાં તસવીરો શેર કરી છે, તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા છે અને ઉભા રહીને સૌથી બોલ્ડ પોઝ આપી રહી છે.

3/6

એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમજ તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી.

4/6

નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે,દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે.

5/6

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે. આ ઉપરાંત નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

6/6

(All Photo Instagram)

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button