Top In Ahmedabad
અમદાવાદમાં GMDC EXHIBITION CENTRE માં27th Edition GROWTH EXPO 29 થી 31 મે સુધી યોજાશે


અમદાવાદમાં GMDC EXHIBITION CENTRE માં 27th Edition GROWTH EXPO 29 થી 31 મે સુધી યોજાશે..આ EXPO માં સમય સવારના, દસ થી લઈને સાંજે સાત વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો..
આ expo માં પ્રોપર્ટી, ફર્નિચરને લગતા અનેક સ્ટોલ જોવા મળશે એ પણ તમારા ભાવમાં..Health wellnessના રિલેટેડ કોરિયન,અમેરિકનની અવનવી પ્રોડક્ટ્સ પણ આ EXPO માં જોવા મળશે OM WELLNESS STOLL માં એ પણ સસ્તા બજેટમાં…તો 44 ડિગ્રીની ગરમીમાં આજે જ મુલાકાત લો અમદાવાદ શહેરના 27th Edition GROWTH EXPO ની




