PHOTO GALLARY

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કરાવ્યું હટકે ફોટોશૂટ,જુઓ સુંદર તસવીરો

બિગ બોસમાં જોવા મળેલી એક્ટ્રેસ મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને દરેક વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે.

2/7

ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાની દરેક અદાથી લોકોને દિવાના બનાવે છે.

3/7

મોનાલિસાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

4/7

આ જ કારણ છે કે મોનાલિસા તેના ચાહકોને વારંવાર વિઝ્યુઅલ ટ્રીટ આપે છે. આ દરમિયાન મોનાલિસાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેનો લુક જોવા જેવો છે.

5/7

મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝથી ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.

6/7

અભિનેત્રી મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે, જેણે સેંકડો ભોજપુરી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો છે.

7/7

(All Photo Instagram)

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button