Top In Ahmedabad
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ને રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ તરફથી વર્ષ ૨૦૨૫-૨૬


રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ને રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ તરફથી વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કરેલા સેવા કાર્ય તથા ડિસ્ટ્રિક્ટ તરફથી સોપાયેલા ગોલ વર્ષ દરમિયાન મેજેસ્ટી ક્લબ દ્વારા પૂર્ણ કરાયેલ જેની ઉપલબ્ધિમાં ડીસ્ટ્રીક ગવર્નર રોટરીયન નિગમ ચૌધરી દ્વારા આબુરોડ ખાતે આબુરોડ ખાતે યોજાયેલા

એવોર્ડ સમારંભમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ને આ વર્ષે અલગ અલગ વિભાગમાં 23 એવોર્ડ પ્રાપ્ત થયા ખાસ કરીને સર્વશ્રેષ્ઠ સેક્રેટરી રોટરીયન પ્રદીપ તિવારી, ક્લબમાં નવા મેમ્બરો ઉમેરવા, ધ રોટરી ફાઉન્ડેશન માં દાન, જરૂરિયાતમંદ શાળામાં કોમ્પ્યુટર લેબોરેટરી ચાલુ કરવી, ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ અંતાક્ષરી વગેરે માં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્રમુખ રોટરીયન ગુણવંત ઢોલરીયા ની આ વર્ષે પ્રશંસનીય કામગીરી મેજેસ્ટી ક્લબને ખુબ સરસ ઊંચાઈએ લઈ ગયા.




