PHOTO GALLARY

પાયલ રાજપૂતની ગ્લેમરસ તસવીરો વાયરલ, જુઓ અભિનેત્રી હટકે અવતાર

વીરે કી વેડિંગ’માં પોતાનો શાનદાર અભિનય બતાવનાર પ્રખ્યાત હિન્દી અને પંજાબી અભિનેત્રી પાયલ રાજપૂતને આજે કોઈ ઓળખની જરુર નથી.

હિન્દી, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં પોતાની સુંદરતા અને અભિનય કૌશલ્ય બતાવનાર પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી પાયલ રાજપૂત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.



વર્ષ 1992માં આ દિવસે દિલ્હીમાં જન્મેલી પાયલ રાજપૂત તેના લુક, સ્ટાઈલ અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે દરરોજ હેડલાઈન્સમાં રહે છે.



પાયલ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવતી રહે છે. પાયલે પોતાની સ્ટાઈલમાં ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે.



અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે અને તેના 4 મિલિયન ફોલોઅર્સ છે. પાયલના ફેન્સ હંમેશા તેના નવા ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે.



પોતાની શાનદાર ફિલ્મી કારકિર્દીમાં, પાયલ રાજપૂતે ‘વીરે કી વેડિંગ’, ‘મિસ્ટર એન્ડ મિસિસ 420 રિટર્ન્સ’, ‘RDX લવ’, ‘RX 100’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેણે હિન્દી, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. પાયલ ફિલ્મો સિવાય ‘સપનોં સે ભરે નૈના’, ‘યે હૈ આશિકી’, ‘ગુસ્તાખ દિલ’ અને ‘પ્યાર તુને ક્યા કિયા’ જેવા ટીવી શો પણ કામ કરી ચૂકી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button