બ્લૂ સાડી અને ડીપનેક બ્લાઉઝમાં ગોર્જિયસ લાગી નિધિ અગ્રવાલ


વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સુંદર લાગે છે. તમે સુંદર પોશાક પહેરવા માટે અભિનેત્રીની સ્ટાઈલની કોપી કરી શકો છો.નિધિ અગ્રવાલ અવારનવાર તેની ફેશન સાથે પ્રયોગો કરતી જોવા મળે છે, જેમાં તે ક્લાસિક સાડીથી લઈને આધુનિક ગાઉન સુધીના આઉટફિટ્સમાં સુંદર દેખાય છે.
2/6

તે ઘણીવાર તેના ફોટોશૂટમાં બોલ્ડ લુક કેરી કરે છે, જે સોશિયલ મીડિયા પર તુરંત વાયરલ થઈ જાય છે. તેના મોટાભાગના લુક્સમાં તે નેચરલ અને મિનિમલ મેકઅપ રાખવાનું પસંદ કરે છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.
3/6

નિધિ તેની ફિટનેસ પ્રત્યે ખૂબ જ જાગૃત છે, અને તેના દરેક લુકમાં તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાય છે.
4/6

સાઉથ અભિનેત્રી નિધિ અગ્રવાલ વેસ્ટર્ન અને ભારતીય બંને પોશાકને ખૂબ જ સારી કેરી કરે છે. જો તમે વેસ્ટર્ન અને ઈન્ડિયન આઉટફિટ્સ શ્રેષ્ઠ રીતે પહેરવા ઈચ્છો છો, તો તમે નિધિ અગ્રવાલ પાસેથી પ્રેરણા લઈ શકો છો.
5/6

આ તસવીરમાં નિધિ અગ્રવાલે સાડી પહેરી છે. આ સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સાથે તેમણે વાળને ખુલ્લા રાખ્યા છે.
6/6

(All Photo Instagram)




