ગ્લેમરસ સ્પોર્ટી લુકમાં નાભા નતેશનું ફોટોશૂટ વાયરલ, જુઓ તસવીરો


તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી Nabha Natesh હાલમાં પોતાના ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામાં છે.નાભાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કેટલીક તસવીરો શેરી કરી છે. આ લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક ફોટામાં, સ્પોટી લુકમાં જોવા મળી રહી છે. તેના ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

તેલુગુ ચાહકો નાભાના આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમ છતાં, નાભા આ કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.

નાભાએ 2015 માં આવેલી કન્નડ ફિલ્મ Vajrakaya થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

કન્નડ ઉપરાંત, નાભાએ Adhugo, iSmart Shankar, Disco Raja, Solo Brathuke So Better જેવી ઘણી તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

પોતાના અભિનય ઉપરાંત, નાભા પોતાની સુંદરતા માટે પણ સમાચારમાં રહે છે.

નાભા વારંવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ગ્લેમરસ ફોટા શેર કરે છે.

નાભાના ફેન ફોલોઇંગ પણ મજબૂત છે. ઇન્સ્ટાગ્રામ પર નાભાના 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.




