PHOTO GALLARY

પલક તિવારીના બોલ્ડ ફોટોશૂટે ફેન્સને બનાવ્યા દિવાના

એક્ટ્રેસ પલક તિવારીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારીએ ઈન્ડસ્ટ્રીમાં વધારે કામ નથી કર્યું પરંતુ તે ઘણી લોકપ્રિય છે.

પલક તિવારી નાનપણથી જ અભિનય સાથે જોડાયેલી છે. વાસ્તવમાં, પલક તિવારીની માતા શ્વેતા તિવારી અને તેના પિતા રાજા ચૌધરી અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

પલક તિવારી એક્ટિંગની સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને તેની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

પલક તિવારી એક્ટિંગની સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને તેની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

પલક તિવારીની તસવીરો તેના ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે અને તેઓ ખુબ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પલક તિવારીની તસવીરો તેના ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે અને તેઓ ખુબ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેમનું ગીત 'બિજલી-બિજલી' ઘણું લોકપ્રિય થયું હતું.

પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેમનું ગીત ‘બિજલી-બિજલી’ ઘણું લોકપ્રિય થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button