Entertainment
ટૂંક સમયમાં અલગ વિષય ધરાવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”આપના નજીકના થિયેટરોમાં થશે રિલીઝ

આજના સમયમાં ઘર ઘરનો સળગતો મુદ્દો વિષેની ફિલ્મ “મોબાઈલ ની સાઈડ ઈફેક્ટ” આવનાર સમયમાં આવનારી ગુજરાતી ફિલ્મ બનાવવા બદલ શિક્ષણ વિભાગના DEO રોહિત એમ ચૌધરી અને બીજા શિક્ષણ વિભાગના અન્ય મહાનુભાવોએ આવનારી ફિલ્મ મોબાઈલ ની સાઈડ ઈફેક્ટ”ના અલગ અને જાગૃત વિષય પર ફિલ્મ બનાવવા પર પ્રોડ્યુસર સુઘીર શાહને આભાર વ્યક્ત કર્યો હતો.
ટૂંક સમયમાં આ ફિલ્મ નજીકના થિયેટરોમાં રિલીઝ થશે અને આપ તથા આપના બાળકો આ ફિલ્મ જોવા થિયેટરમાં જરૂરથી જજો



