PHOTO GALLARY

 હોટ લૂકથી નિશા ગુરગેને સોશિયલ મીડિયા પર લગાવી આગ , જુઓ તસવીરો

એક્ટ્રેસ અને મોડલ નિશા ગુરગેન તેના ગ્લેમરસ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. નિશા સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. મોડલ અને એક્ટ્રેસ નિશા ઈન્સ્ટાગ્રામ પર દરરોજ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

2/6

નિશા ગુરગેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ આઉટફિટમાં તસવીરો શેર કરી છે. નવા લૂક પર ચાહકો ફિદા થયા છે. નિશા ગુરગેન કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપતી જોવા મળી

3/6

ફેન્સ પણ નિશાના આ નવા લૂકના દિવાના બન્યા છે. સ્ટાઈલિશ આઉટફિટમાં નિશા ગુરગેન સોશિયલ મીડિયામાં આગ લગાવતી જોવા મળી.

4/6

કેમેરાની સામે નિશા ગુરગેને કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે. નિશા ગુરગેનનો આ નવો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

5/6

નિશા જાણીતી ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે. તે તેના શોર્ટ વીડિયોને લઈ ચર્ચામાં રહે છે. ફેન્સ તેના ફોટોશૂટને લાઈક કરે છે.  ટિકટોકના કારણે રાતોરાત નિશા ગુરગેન સોશિયલ મીડિયામાં જાણીતી બની હતી. ઈન્સ્ટા પર તેના ફેન્સની સંખ્યા લાખોમાં છે.

6/6

નિશા ગુરગેનની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુર હોય છે. ફેન્સ તેના આ બોલ્ડ ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે.(તમામ તસવીરો નિશા-ઈન્સ્ટાગ્રામ)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button