ટીવીની ‘અંગૂરી ભાભી’નો બીચ પર જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ,શોર્ટ્સમાં આપ્યા કાતિલ પોઝ


ટીવીની ફેમસ “અંગૂરી ભાભી” એટલે કે શુભાંગી અત્રે ફરી એકવાર તેના નવા લુકને લઈ સમાચારમાં છે. આ વખતે તેણી એક ગ્લેમરસ અંદાજમાં જોવા મળી છે. ચાહકો તેના આ નવા લૂક પર ફિદા થઈ ગયા છે. શોર્ટ્સ અને સ્ટાઇલિશ સ્વેટર ટોપમાં બીચ પર જોવા મળેલી શુભાંગીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
2/6

ટીવીની સિમ્પલ “અંગૂરી ભાભી” બીચ પર ગ્લેમરસ લૂક આપતી જોવા મળી ત્યારે ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. “ભાભી જી ઘર પર હૈ” થી ઘર-ઘરમાં જાણીતી બનેલી શુભાંગી અત્રે ફરી એકવાર તેના સ્ટાઇલ માટે ચર્ચામાં છે.
3/6

તાજેતરમાં, તેણીએ બીચ પરની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લુક એટલો મનમોહક હતો કે લોકો નજર તેના પરથી હટાવી શક્યા નહીં.
4/6

ટીવી શોમાં સાદી સાડીમાં દેખાતી શુભાંગી અહીં એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી. તેણીએ શોર્ટ્સ પહેર્યું હતું અને વેકેશન લૂકમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે. ચાહકો હજુ પણ તેમને “ભાભીજી” કહે છે, પરંતુ આ વખતે તેમના ફોટાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
5/6

શુભાંગીએ વ્હાઈટ કલરનું સ્વેટર-સ્ટાઇલ ટોપ પહેર્યું હતું, જેને તેણીએ ડેનિમ રિપ્ડ શોર્ટ્સ સાથે પેર કરી હતી. નવા સ્ટાઈલિશ લૂકમાં ટીવી એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/6





