PHOTO GALLARY

 અંજલિ અરોરાએ સ્ટાઈલિશ લૂકમાં બતાવ્યું બોલ્ડ ફિગર, જુઓ તસવીરો

સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં ચર્ચાામાં છે. અંજલિ અરોરાએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.

2/6

બ્લૂ સ્ટાઈલિશ લૂકમાં અંજલિ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી. ફેન્સ તેના આ સ્ટાઈલિશ લૂક પર ફિદા થયા છે. અંજલિ પોતાના નવા ફોટોશૂટમાં બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી.

બ્લૂ સ્ટાઈલિશ લૂકમાં અંજલિ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી. ફેન્સ તેના આ સ્ટાઈલિશ લૂક પર ફિદા થયા છે. અંજલિ પોતાના નવા ફોટોશૂટમાં બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી.

3/6

'કચ્ચા બદામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અંજલિ તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.

‘કચ્ચા બદામ’ ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અંજલિ તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.

4/6

અંજિલ નવા ફોટોશૂટમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે. અંજલિએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.

અંજિલ નવા ફોટોશૂટમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે. અંજલિએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.

5/6

સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી.  રીલ વીડિયો બનાવીને ફેમસ થયેલી અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે.

સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી. રીલ વીડિયો બનાવીને ફેમસ થયેલી અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો ‘લોકઅપ’નો પણ ભાગ રહી ચૂકી છે.

6/6

અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ ડાન્સ વીડિયોથી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ છે.  અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. તેથી તેની કોઈ પણ તસવીર મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button