Business
-
8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી હતી. લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પગાર…
Read More » -
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
સોમવારે ભૂરાજકીય તણાવ ઓછો થવા અને યુક્રેન-રશિયા યુદ્ધ અંગેના સકારાત્મક સંકેતો વચ્ચે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ…
Read More » -
ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
2025ના અંતિમ મહિનામાં સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. દરરોજ આ બે કિંમતી ધાતુઓ નવી ટોચ પર પહોંચી રહી…
Read More » -
સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત
સોના અને ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ ચાલુ રહે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 10:58 વાગ્યે, ફેબ્રુઆરી ડિલિવરી માટે…
Read More » -
સેન્સેક્સ-નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો કડાકો, રૂપિયો $90.71ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે, રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચલણ બજારમાં રૂપિયાએ અત્યાર સુધીનું સૌથી નીચલું…
Read More » -
બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
સિડનીના વિશ્વપ્રસિદ્ધ બોન્ડી બીચ પર 14 ડિસેમ્બરે થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. બે બંદૂકધારીઓએ કરેલા અંધાધૂંધ…
Read More » -
RBIએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો, તો શું હોમ લોન-કાર લોન સસ્તી થશે?
આવનારા દિવસોમાં લોન સસ્તી થઈ જશે. વર્તમાન EMI પણ ઘટશે. RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે. આ ઘટાડાનો…
Read More » -
દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી
1 ડિસેમ્બરે ભારતમાં ઘણા ફેરફારો થયા છે. આ ફેરફારોમાંથી એક એલપીજી સિલિન્ડરનો ભાવ છે. એવું જાણવા મળ્યું છે કે ઘરેલુ…
Read More » -
પેન્શનથી લઇને LPG સુધી, 1 ડિસેમ્બરથી બદલાઇ જશે આ 5 મોટા નિયમ
નવેમ્બર મહિનો પૂરો ઠવે હવે માત્ર 3 દિવસની જ વાર છે. ત્યાર સોમવારથી શરૂ થતો નવો મહિનો તેની સાથે ઘણા…
Read More » -
ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બે આટલા રુપિયાનો થયો વધારો, મોંઘવારીનો લાગ્યો ડામ
સિંગતેલના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મગફળીની નવી આવક સાથે યાર્ડોમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો…
Read More »