GUJARAT
-
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની EDએ કરી ધરપકડ, અન્ય અધિકારીઓ પણ આવ્યા રડારમાં
ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં…
Read More » -
ફરી ગુજરાત આવશે PM મોદી, રાજકોટથી અમદાવાદ સુધી શું છે કાર્યક્રમ ?
PM મોદી ફરી એકવાર ગુજરાતની ધરા પર આવી રહ્યા છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની…
Read More » -
સુરતમાં ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, પરિજનો સૂતા હતા અને…
સુરતથી ફરી એકવાર આપઘાતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય…
Read More » -
વડોદરામા સગાઈ બાદ સાથે રહેતા મંગેતરની યુવતીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાખી, 3 દિવસે પોલ ખોલી
વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી પ્રેમકથા હવે એક દુઃખદ…
Read More » -
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
પોરબંદરમાં ભરશિયાળે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, પોરબંદરમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા વરસ્યા હતા. પોરબંદરના સુદામાચોક,…
Read More » -
સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાને લઈ બે જૂથ…
Read More » -
નર્મદામાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 150થી વધુ આદિવાસી લોકોની સ્વધર્મમાં વિધિવત ‘ઘર વાપસી’
નર્મદા જિલ્લામાં ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા (ચિકદા) તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ધર્માંતરણના વિવાદ વચ્ચે રાષ્ટ્રીય આદિવાસી…
Read More » -
સ્કૂલ ફી મામલે હવે નહિ ચાલે શાળાની મનમાની! ગુજરાતની 5,780 શાળાઓની ફી ઓનલાઈન જાહેર કરાઈ
સ્કૂલ ફી મામલે હવે શાળાઓની મનમાની નહિ ચાલે. સાથે જ હવે ખાનગી શાળાઓ ફી છુપાવી પણ નહિ શકે. કારણ કે,…
Read More » -
રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકાદ બે દિવસ બાદ વાદળો જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધશે, ખાસ કરીને રાજયમાં 30 તારીખથી હવામાનમાં થોડો ફેરફાર થઇ શકે છે એટલે કે આ સમય દરમિયાન તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાન 10થી 12 ડિગ્રી તાપમાન થઇ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાન 10થી 12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ રાત્રિનું તાપમાન પ્રમાણમાં ઘટતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત કચ્છના વિસ્તારમાં પણ 10 ડિગ્રીથી પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 જાન્યુઆરી બાદ પવનની ગતિ પણ થોડી વધી શકે છે. શિયાળાની શરૂઆત થઇ પરંતુ ગુજરાતમાં પ્રમાણસર ઠંડીનો અભાવ રહ્યો. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડીનો અનુભવ થતો હતો જ્યારે બપોરના સમયે ઉનાળા જેવી ગરમી અનુભવાતી હતી. આમ ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ મોટાભાગના જિલ્લામાં નહિવત હતું. જો કે હવે હવામાન વિભાગની આગાહી મુજબ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતાં ગુજરાતમાં સારૂ એવું ઠંડીનું જોર વધશે.
Read More » -
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
કચ્છના …રાપર નજીક આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાયો, તીવ્રતા 4.6ની અંકાઇ છે. વહેલી સવાર હોવાથી…
Read More »