National
-
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
દિલ્હીમાં 10 ઓક્ટોબરે થનારા પ્રદર્શન અને તેના કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થવાની આશંકા વચ્ચે ભારતીય રેલવેએ મોટો નિર્ણય…
Read More » -
પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય
બોલીવૂડ અભિનેતા નાના પાટેકરે 8 ઓક્ટોબર, 2026 ના રોજ સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું.…
Read More » -
પરસેવે રેબઝેબ અને બેચેન નાના પાટેકરે એક મિત્રને મેસેજ કરીને કહ્યું હતું કે, “મારી તબિયત સારી નથી”, એમ્બ્યુલન્સમાં જ તોડ્યો દમ
બોલીવુડ અને થિયેટરના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું છે. 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટ (હૃદયની ગતિ અટકી જવી) આવવાને…
Read More » -
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, ‘તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો…’
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે નાના પાટેકર જેવી તીવ્રતા,…
Read More » -
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
સામાન્ય રીતે લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા અને તેના પર નિશ્ચિત વળતર મેળવવા માટે બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવતા હોય…
Read More » -
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
દેશ-વિદેશમાં કરોડો શ્રદ્ધાળુઓ જેના દર્શને આવે છે તેવા વૃંદાવનના પરમ પૂજ્ય સંત પ્રેમાનંદ મહારાજના ‘શ્રી હિત રાધા કેલિકુંજ આશ્રમ’ને લઈને…
Read More » -
‘તમારી જગ્યા જેલમાં છે’: ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
સુપ્રીમ કોર્ટે સાત ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠરેલા બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ સામે લાલ આંખ કરી છે. કોર્ટના અગાઉના સ્પષ્ટ…
Read More » -
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર: ચૂંટણી પંચને નોટિસ જારી કરી કહ્યું- ‘નિર્ણય ખોટા સાબિત થયો તો તરત રદ કરીશું’
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ મામલામાં દલીલો બાદ સુપ્રીમ કોર્ટે CEC…
Read More » -
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- ‘CEC એક્સપોઝ’
સીઈસી અને ચૂંટણી પંચ પર થયેલા એસઆઈઆરને લઈને ખુલાસા બાદથી દેશનું રાજકારણ ગરમાયેલું છે. અહીં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઈયાના…
Read More » -
મોટા વિવાદમાં પ્રેમાનંદ મહારાજનો આશ્રમ, પહેલા શિષ્યની આત્મહત્યા,પછી યુવક થયો ગુમ, હવે સગીરા લાપતા
ઉત્તર પ્રદેશના મથુરામાં વૃંદાવન પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં હવે એક સગીર છોકરીના ગુમ થવાનો કિસ્સો સામે આવ્યો છે. નોઇડાથી પહોંચેલા પરિવારજનોએ…
Read More »