#india
-
National
‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી:મિત્રને બંધક બનાવી દુષ્કર્મ આચર્યું
દિલ્હીના કાલકાજી મંદિર પાસે આવેલા આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઘટના સોમવાર…
Read More » -
GUJARAT
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ: 35 લાખ ભક્તો માટે 3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20 સપ્ટેમ્બર થી સાત દિવસનો ભાદરવી પૂનમનો મહા મેળો યોજાનાર છે અને આ મેળામાં ગુજરાત સહિત…
Read More » -
GUJARAT
નવરાત્રિના પ્રારંભથી લઈને દશેરા સુધી મેઘરાજા બોલાવશે ધબધબાટી! ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘમહેર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને…
Read More » -
National
ડેન્ગ્યુના ડરનો આવશે અંત, ભારતમાં ડેન્ગ્યુની પહેલી રસી લાવવા થયો મહત્વપૂર્ણ કરાર
દર વર્ષે ચોમાસામાં અનેક લોકો માટે જીવલેણ સાબિત થતા ડેન્ગ્યુ માટેની રસી હવે ટૂંક સમયમાં ભારતને મળી શકે છે. ડેન્ગ્યુથી…
Read More » -
Sports
અજિત અગરકર પછી કોણ બનશે નવો ચીફ સિલેક્ટર? આ ગુજરાતી છે સૌથી મજબૂત દાવેદાર
અજિત અગરકરની આગેવાની વાળી ભારતીય પુરુષ પસંદગી સમિતિએ તાજેતરમાં વેસ્ટઇન્ડીઝ સામે વનડે અને T20 શ્રેણી માટે ટીમ પસંદ કરી. એક…
Read More » -
National
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
જાપાનની મેજબાનીમાં આજે 19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સ શરૂ થઈ રહી છે. રમતોની સત્તાવાર શરૂઆત આજથી થઈ રહી છે, પરંતુ ક્રિકેટ…
Read More » -
Top In Ahmedabad
અમદાવાદીઓ સાવધાન! સાંજે 4થી 6 મેઘરાજા ધબધબાટી બોલાવશે, લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા AMCની અપીલ
ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. માત્ર…
Read More » -
GUJARAT
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 12 કલાક ગુજરાત માટે ભારે, અહીં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં ભાદરવા મહિનામાં સારો વરસાદ થયો છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ…
Read More » -
GUJARAT
બનાસકાંઠામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી જળબંબાકાર, પાલનપુરના રસ્તા બન્યા જળમગ્ન
બનાસકાંઠાના પાલનપુર અને અમીરગઢ પંથકમાં મોડીરાતથી વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર તાલુકામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. પાલનપુરના…
Read More » -
National
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
મમતા બેનર્જી અને ઋતબ્રત જૂથ વચ્ચે ટીએમસીના સિમ્બોલ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે એક મોટો નિર્ણય જાહેર કર્યો…
Read More »