PHOTO GALLARY

બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે નીકિતા શર્મા, તસવીરો પર ફિદા થયા ફેન્સ

ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.

નિકિતા શર્માએ બિકીનીમાં તસવીરો શેર કરી છે, તેણે લાઇટ મેક-અપ સાથે તેના વાળને ખાસ સ્ટાઇલમાં સ્ટાઈલ કર્યા છે અને ઉભા રહીને સૌથી બોલ્ડ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.તેમજ તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી. કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે ફેન્સ.

નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અભિનેત્રી ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતો નથી.

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે.

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button