રાતના અંધારામાં વ્હાઈટ બિકીનીમાં નેહા મલિકે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ


ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ આજના સમયમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. ફિલ્મો સિવાય આ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર પણ ઘણી ફોલો કરવામાં આવે છે.નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે રાત્રિના સમયે પુલ કિનારે બોલ્ડ પોઝ આપતી જણાય છે.

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે બિકીની પહેરીને પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. નેહા મલિકની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તેણે બિકીનીમાં પોઝ આપીને ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે. નેહાનો સિઝલિંગ અવતાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

પંજાબી અને ભોજપુરી આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના કોઈને કોઈ ફોટા કે વીડિયો શેર કરતી રહે છે.

તેનો બોલ્ડ લુક જોઈને લોકો કોમેન્ટમાં પોતાની ડ્રીમ ગર્લ કહી રહ્યા છે.

તેના પર ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ આવી રહી છે.



