Entertainment
ગ્રીન સ્ટાઇલિશ ડ્રેસમાં મુનમુન દત્તાએ કરાવ્યું હોટ ફોટોશૂટ


બબીતા જીના નામથી પ્રખ્યાત મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

મુનમુન દત્તાએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

મુનમુનની તસવીરો વાયરલ થઈ રહી છે. બબીતા જીના ચાહકો આ અવતાર જોઈને ચોંકી ગયા છે.

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

મુનમુન દત્તા તેના ફેન્સ માટે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. મુનમુન દત્તાએ હાલમાં જ નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા ગ્રીન ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

આ તસવીરમાં મુનમુન દત્તા તેના ટોન લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે.





