Top In Ahmedabad

શિયાળામાં શરીરને મજબૂત કરતા શિયાળુ પાકનું વેચાણ શરૂ:સિંગપાક, તલસાની, ડ્રાયફુટ ખજૂરપાક,અલગ અલગ પ્રકારની ચીકી સહિતની સ્વાદિષ્ટ વસ્તુઓ બજારમાં છવાઈ, નિકોલ વિસ્તારના ભીમનાથ ગૃહ ઉદ્યોગમાં

અમદાવાદ શહેરમાં શિયાળાની શરૂઆત થતાં જ શહેરના બજારોમાં તલસાની, ડ્રાય ફૂટ ખજૂરપાક, અનેક પ્રકારની ચીકીઓ , સીંગ બરફી, સિંગપાક અને અડદિયો જેવી પરંપરાગત શિયાળુ ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે કાચા માલના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, વેપારીઓ અને ગૃહ ઉદ્યોગકારોએ નફાનું પ્રમાણ ઓછું રાખી તાજુ અને ફ્રેશ વસ્તુ તમારી સામે જ બનાવી આપવામાં આવે છે..

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ગજાનંદ કોમ્પલેક્ષની બાજુમાં, કર્ણાવતી પાર્કની સામે,જીવનવાડી પાસે સવારે 10 થી રાત્રિના 09 સુધી લાઈવ અને ફ્રેશ શિયાળાના વસાણાં ઉપસ્થિત રહેશે.. ઓનલાઇન ઓર્ડર માટે 98791 20694 સંપર્ક કરવો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button