Entertainment
OMEGA INTERACTIVE TECHNOLOGIES LIMITED & RAJBHA PRODUCTIONS વચ્ચે ૩ ગુજરાતી ફિલ્મ માટેનો કોન્ટ્રાક્ટ થયો


OMEGA INTERACTIVE TECHNOLOGIES LIMITED & RAJBHA PRODUCTIONS વચ્ચે ૩ ગુજરાતી ફિલ્મ માટેનો કોન્ટ્રાક્ટ થયો.આ ત્રણ ગુજરાતી ફિલ્મ 2026 માં રિલીઝ થશે..આ ફિલ્મ અલગ અલગ ઝોનરની હશે..

આ ત્રણ ફિલ્મમાંથી એક ફિલ્મનું ડાયરેકશન અખિલ કોટક દ્વારા કરવામાં આવશે…

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને દર્શકો માટે આ ત્રણ નવી ફિલ્મ એક અલગ મનોરંજન અને આનંદ પૂરૂં પાડનારૂ હશે…આ ત્રણેય ફિલ્મમાં લોકપ્રિય ગુજરાતી અભિનેતા અરવિંદ વેગડા અલગ અલગ રોલમાં જોવા મળશે.




