PHOTO GALLARY

બ્લેક મીની ફ્રોકમાં પ્રજ્ઞા જયસ્વાલે ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ, જુઓ તસવીરો

બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવનારી અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે.

2/7

અભિનેત્રી ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરીને ચાહકોને પ્રભાવિત કરે છે. તાજેતરમાં, પ્રજ્ઞાએ પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે.

3/7

પ્રજ્ઞાના આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. તેઓ અભિનેત્રીના ગ્લેમરસ અવતાર અને કર્વી ફિગરની  પ્રશંસા કરી રહ્યા છે.

4/7

પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે.

5/7

પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી. વિરાટ્ટુ  માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

6/7

2014 માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ માટે પણ તેણીને 5મી SIIMA ખાતે સર્વશ્રેષ્ઠ મહિલા ડેબ્યુ (તેલુગુ) અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

7/7

(All Photo Instagram)

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button