આ રાશિઓ માટે પોઝિટીવ રહેશે દિવસ, મળશે મહેનતનું ફળ, જાણો 12 માર્ચનું રાશિફળ


મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળા નિર્ણયો લેવા નહીં, પરિવારમાં તણાવ રહેશે, સ્વાસ્થ્ય બાબતે ચડાવ ઉતાર રહેશે, શેર બજારમાં સાચવવું.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેર લે વેચમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યોની સંભાવના છે, કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જૂના મિત્રોથી મુલાકાત થાય.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક વિકાસ થશે, પરિવારમાં શાંતિ જણાશે, તબિયત બાબતે કાળજી રાખવી, દામ્પત્ય જીવનમાં હૂંફ મળે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શત્રુઓથી સાવધાન રહેવું, સમજી વિચારીને કામ કરવું, ધંધામાં ફાયદો થશે, કર્મચારીથી સહયોગ મળે.
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત વધુ સફળતા ઓછી મળે, ધંધામાં ધ્યાન આપો, મધ્યસ્થી બનતા પહેલા વિચારો, સંતાનોનો પ્રશ્નોનોમાં હળવાશ રહેશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મોસાળથી લાભ, માતાના આશીર્વાદથી શાંતિ, બોલતા પહેલા ધ્યાન રાખવું, સગા વ્હાલાથી લાભ થાય.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ ભાંડુથી લાભ, પરાક્રમમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની કાળજી લેવી.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કામથી લાભ થશે, વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે, કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું, લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે નવી તકો મળશે, ધીરજથી કામની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ ન કરવી, અચાનક બહારગામ જવાનું થાય.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માતાના સ્વાસ્થ્યમાં સાચવવું, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, કોઈ સારા સમાચાર મળશે, પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં સફળતા મળશે, ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે, સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારું ફળ આપશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનનુ સારું સુખ મળશે, પરિવારમાં તણાવ રહેશે, નાના મોટા રોકાણમાં લાભ થશે, જમીનના લગતા કામમાં ફાયદો થશે.




