PHOTO GALLARY

 યોગ દિવસ પર જાણો અભિનેત્રી સાક્ષી મલિકની ફિટનેસનું રહસ્ય

સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.અભિનેત્રી સાક્ષી મલિક પોતાને ફિટ રાખવા માટે નિયમિત યોગા કરે છે. તેના એક્સરસાઈઝના ફોટા પણ તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

અભિનેત્રી સાક્ષી મલિક પોતાને ફિટ રાખવા માટે નિયમિત યોગા કરે છે. તેના એક્સરસાઈઝના ફોટા પણ તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

2/8

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં સાક્ષી દરિયા કિનારે વિવિધ એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે.

3/8

સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે.

4/8

અભિનેત્રીના હાથમાં એકથી એક મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સાક્ષી મલિક ન માત્ર એક સારી અભિનેત્રી અને ડાન્સર છે પરંતુ તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે.

5/8

બોલિવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

6/8

તાજેતરમાં, અભિનેત્રી સાક્ષી મલિકે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.

7/8

આ તસવીરોમાં સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

8/8

(All Photo Instagram)

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button