Top In Ahmedabad

જીવનમાં સ્વાસ્થ્ય,સમુદ્વિ અને સકારાત્મક પરિવર્તન તરફ એક અનોખું પગલું… આવો જાણો અનુભવો ASTRO AYURVEDA EXPO 2026 માં

શું તમે તમારા જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય , માનસિક શાંતિ, સમુદ્રિ અને સંતુલિત જીવનની શોઘમા છો?તો પરિવાર સાથે જરૂર મુલાકાત લો ASTRO AYURVEDA EXPO 2026 માં જ્યાં એક સ્થળે મળશે આયુર્વેદિક, જ્યોતિષ, વાસ્તુ,ટેરોટ,નયૂમરોલોજી અને વેલનેસ ક્ષેત્રના અનુભવી નિષ્ણાતોનું માર્ગદર્શન..

એક્સ્પોમાં વિશેષ:
આયુર્વેદિક સલાહ અને ઉપચાર
જ્યોતિષ પરામર્શ
વાસ્તુ માર્ગદર્શન
ટેરોટ રીડિગ
ન્યૂમરોલોજી કનસલટેશન
આધ્યાત્મિક અને વેલનેસ પ્રોડક્ટ્સ
તારીખ: 10, 11 ,12 જુલાઈ 2026
સ્થળ:રિવાજ બેકવેટ,સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ,ગોતા, અમદાવાદ
પ્રવેશ: સંપૂર્ણ નિ: શુલ્ક
એક મુલાકાત અનેક ઉકેલો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button