નવરાત્રિના ત્રીજા દિવસે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એકા ક્લબમાં મારૂં યુવા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત કલાકાર રવિ શાહ અને તેમની ટીમ દ્વારા અદભુત પ્રદર્શન કરી અમદાવાદ શહેરના 4000 થી 5000 ખૈલેયાઓને તેમના તાલે ઝૂમાવયા

નવરાત્રિના ત્રીજા દિવસે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એકા ક્લબમાં મારૂં યુવા પ્રજાપતિ સમાજ દ્વારા કલાકાર રવિ શાહ અને તેમની ટીમ દ્વારા અદભુત પ્રદર્શન કરી અમદાવાદ શહેરના 4000 થી 5000 ખૈલેયાઓને તેમના તાલે ઝૂમાવયા

આ આયોજન મારૂં યુવા પ્રજાપતિ સમાજ દ્વારા 2019 થી કરવામાં આવે છે.આ કાર્યક્રમનો હેતુ સમાજ નો વિકાસ અને સમાજના યુવા લોકોને એકબીજાને મળવાનો તથા સામાજિક સંબંધો વઘે તે હેતુથી કરવામાં આવે છે..

આ ગરબાના આયોજનમાં કલાકાર રવિ શાહ અને તેમની ટીમ દ્વારા અદભુત પ્રદર્શન કરી એકા ક્લબના 5000 થી 6000 ખૈલેયાઓને તેમના તાલે ઝૂમાવયા હતા.. નવરાત્રિનો ત્રીજો દિવસ અને આટલા મોટી સંખ્યામાં ખેલૈયા ઘૂમ્યા તો કલાકાર તરીકે રવિ શાહ અને તેમની ટીમ દ્વારા અદભુત પ્રદર્શન કર્યું…

સમાજ દ્વારા સારા ગરબા રમવા વાળાને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું અને સમગ્ર મિડિયા ટીમને પણ સન્માન આપવામાં આવ્યું
મારું યુવા પ્રજાપતિ ક્લબ દ્વારા આજ રોજ અમદાવાદના EKA CLUB ખાતે વિશાળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતભરમાં વસવાટ કરતા રાજસ્થાની પ્રજાપતિ સમાજના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના આશરે 05 હજારથી વધુ લોકોએ એકસાથે મળી ગરબાનો આનંદ માણ્યો હતો. સૌએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઉત્સાહભેર માતાજીના ગરબે રમ્યા હતા.
આ સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ મહેમાનો તથા સમાજજનોનો મારું યુવા પ્રજાપતિ ક્લબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.




