PHOTO GALLARY
ડીપ નેક અને બેકલેસ ડ્રેસમાં નિક્કી તંબોલીનો સિઝલિંગ લૂક, તસવીરો જોઈ દંગ રહી જશો


નિક્કી તંબોલી હંમેશા તેના બોલ્ડ અને ગ્લેમરસ લુક્સથી લાખો ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. નિક્કી હંમેશા તેના બોલ્ડ, સિઝલિંગ લુક્સથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળે છે.

નિક્કીએ તાજેતરમાં રેડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ગ્લેમરસ દેખાય છે. નિક્કી લાલ ડ્રેસમાં સિઝલિંગ સ્ટાઇલમાં જોવા મળી છે

તેનો લૂક હંમેશા ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. નિક્કી બેકલેસ ગાઉન પહેર્યું છે

નિક્કીના પોઝ જોઈને દરેક ચાહકો તેના પર દંગ રહી જાય છે. નિક્કી તંબોલી તેલુગુ અને તમિલ સિનેમામાં કામ કરે છે

નિક્કી તંબોલી ‘બિગ બોસ 14માં રનર-અપ રહી હતી. તે ખતરો કે ખિલાડી 11 અને બિગ બોસ મરાઠી 5માં પણ જોવા મળી હતી




