Entertainment

Entertainment નો સાચો ડોઝ એટલે GIFA!

Gujarati cinemaની મહેક, artistsની મહેનત અને fansનો પ્રેમ – આ બધું એકજ મંચ પર ઉજવવાનું નામ છે GIFA.
દરેક categoryમાં talentને સાચી કદર આપીને, Gujarati film industryને ઊંચાઈએ પહોંચાડવાનો પ્રયત્ન એટલે GIFA Awards.

આ વર્ષે પણ GIFA લઈને આવ્યું છે વધુ મોટું સ્ટેજ, વધુ ઝગમગતા moments અને pure entertainmentનો blast!
Gujarati entertainmentને global level સુધી પહોંચાડવાનો ગૌરવ અને ઉત્સાહ આજે પણ એટલો જ ઊભો છે –
કારણ કે Gujarati industry deserves the best… અને best એટલે GIFA!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button