Entertainment
અમદાવાદના પીવીઆર એપ્રોપોલિસ ખાતે ગઈકાલે યોજાયો ગુજરાતી ફિલ્મ “પાસ નાપાસ” નો ભવ્ય પ્રીમિયર શો


મદાવાદના પીવીઆર એપ્રોપોલિસ ખાતે ગઈકાલે યોજાયો ગુજરાતી ફિલ્મ “પાસ નાપાસ” નો ભવ્ય પ્રીમિયર શો …
ફિલ્મની સંપૂર્ણ ટીમ, સિનિયર કલાકારો અને મીડિયા મિત્રોની હાજરીમાં પ્રોડ્યુસર કુણાલ ઠક્કરની ફેમિલી દ્વારા કેક કાપીને ઉજવાયો આ ખાસ પ્રસંગ …

આ સફળ પ્રીમિયર શોનું આયોજન સિનેમેજીક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ ટીમ અને મીડિયા કર્મીઓનો અદભુત સહયોગ રહ્યો ….“પાસ નાપાસ” – જલ્દી જ સિનેમાઘરોમાં… Cinemagic Magazine & Publicity..




