Entertainment

27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ” ક ખ ગ ઘ”ની ટીમ દ્વારા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની લીઘી મુલાકાત

આગામી 27 ફેબ્રુઆરી ના રોજ ક ખ ગ ઘ ગુજરાતી સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે ત્યારે તેમની ટીમ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની મુલાકાત લઇ તેમને મુવીનું પોસ્ટર આપવામાં આવ્યું અને ફિલ્મ જોવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું..

અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્ય સરકાર તરફથી પૂરતો સહયોગ આપવાની પણ ખાતરી કરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button