Entertainment

20 ફેબ્રુઆરીના રોજ SURUCHI FILMS INTERNATIONAL ના બેનર હેઠળ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “હાય ફાય બકો”નો પ્રીમિયર શો યોજાયો

20 ફેબ્રુઆરીના રોજ SURUCHI FILMS INTERNATIONAL ના બેનર હેઠળ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “હાય ફાય બકો”નો પ્રીમિયર શો યોજાયો..

Oplus_131072

ગુજરાતી ફિલ્મ હાય ફાય બકાની સ્ટાર કાસ્ટ માં મુનીજા, પ્રિનલ ઓબોરોય, સમર્થ શર્મા, ભાવિની જાની, કલ્પેશ પટેલ જેવા જાણીતા કલાકારો જોડાયેલા છે.. ફિલ્મ ના ડાયરેક્ટર નિશિત બ્રહ્મભટ્ટ છે..

ફિલ્મનું મ્યુઝિક મૌલિક મહેતાએ આપ્યું છે.. ફિલ્મના પ્રોડ્યુસર ઘવલ સુધીર શાહ અને કો પ્રોડ્યુસર ચાંદની શાહ જોડાયેલા છે..આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે એકવાર આ ફિલ્મને પરિવાર સાથે એકવાર થિયેટરમાં માણવી જોઈએ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button