GUJARAT

રાજકોટ શહેરમાં જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે છેલ્લા એક દાયકા થી પણ વધુ સમયથી “શ્રી ઋષભાનન જૈન ગુરુકુલ” ( બોય્સ હોસ્ટેલ ) સફળતાપૂર્વક કાર્યરત

રાજકોટ શહેરમાં જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે છેલ્લા એક દાયકા થી પણ વધુ સમયથી “શ્રી ઋષભાનન જૈન ગુરુકુલ” ( બોય્સ હોસ્ટેલ ) સફળતાપૂર્વક કાર્યરત છે. અહીં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નિવાસ નો લાભ તો મળે જ છે ઉપરાંત શુદ્ધ, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પણ નિઃશુલ્ક છે. વધુમાં, વિદ્યાર્થીઓની રૂ. ૫૦,૦૦૦ સુધીની શાળાની ફી પણ ગુરુકુળ જ ચૂકવે છે.

આ બધા લાભો ઉપરાંત, અત્યારના સમયની બાળકોને સહુથી વધારે જેની જરૂર છે – જૈન સિદ્ધાંત અને સઁસ્કારની પાયાથી સમજણ – તે પણ આપવામાં આવે છે, જેથી તેઓ શિક્ષણ સાથે નૈતિક મૂલ્યો અને ધાર્મિક સંસ્કારોમાં પણ દૃઢ બની શકે.

ધોરણ ૫ થી ૧૨ તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૦૨૭ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. આ દુર્લભ સુવર્ણ અવસરનો લાભ લેતા વિલંબ ન કરશો. આ ગુરુકુળમાં માત્ર જૈન ભાઈઓ ને જ પ્રવેશ આપવામાં આવે છે.

સમ્પર્ક : ૯૫૧૦૧ ૮૮૭૭૮ , ૯૪૨૬૪ ૬૩૦૨૫.

આ સંદેશને જૈન સમાજના વિવિધ સમૂહોમાં આગળ પ્રસારિત કરીને જૈન સમુદાયના સશક્તિકરણમાં આપનું યથાયોગ્ય યોગદાન આપશો તથા શાસન સેવામાં સહભાગી બનશો, તેવી નમ્ર વિનંતી છે.

FOR MORE DETAILS, PLZ CONTACT ON 9510188778
9426463025

અન્ય જૈન ગ્રુપ માં msg ફોરવર્ડ કરશો🙏🏻🙏🏻

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button