GUJARAT
-
ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ, ધ્વજારોહણ સાથે ધાર્મિક માહોલ
જૂનાગઢમાં ખાતે ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રીના પવિત્ર મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળાને લઈને…
Read More » -
દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ: સુપ્રીમ કોર્ટે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરવા કેન્દ્રને આપ્યા આદેશ
દેશમાં તાજેતરમાં બાળકોના ગૂમ થવાની ઘટનાઓ વધી રહી છે, ગૂમ થતા બાળકોની આ ઘટનાઓ પાછળ કોઇ દેશવ્યાપી નેટવર્ક છે કે…
Read More » -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના કિસાન સેલના અધ્યક્ષ રાજુ કરપડાએ આજે પાર્ટીમાંથી રાજીનામું…
Read More » -
સાઉદી અરેબિયા ફરીને આવેલો નાનકડો પરિવાર ઘરમાં મૃત હાલતમાં મળ્યો, સુરતના એક પરિવારનું રહસ્યમયી મોત
એક જ પરિવારના 3 સભ્યોના રહસ્યમય મોતની ઘટના સામે આવી છે. સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા એક પરિવારના 3 લોકોના મોતથી…
Read More » -
7–8 માર્ચે કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬
ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ…
Read More » -
અહિંસા અને જીવદયાનો અનોખો પ્રકલ્પ – સાણંદ તાલુકામાં મખીયાવ ગામે ભવ્ય પક્ષીઘર–ચબૂતરા નિર્માણનું ભૂમિપૂજન
શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ તથા મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીવદયાના ક્ષેત્રે એક વધુ અનોખી અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ…
Read More » -
ગુજરાતમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ, 19 મે સુધી હાઉસ લિસ્ટિંગ, પૂછાશે 33 સવાલ
દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી–2027 (Census 2027) ને લઈને ગુજરાત માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા…
Read More » -
ગુજરાતમાં બેવડી ઋતુનો કહેર: હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં સુધી રહેશે ઠંડી અને ગરમીનો મિશ્ર અનુભવ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા બુલેટિન મુજબ, રાજ્યમાં હજી પણ બેવડી…
Read More » -
એલોન મસ્કની Starlink સાથે સરકારના કરાર; જંગલમાં પણ મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ (Viksit Bharat 2047) અને ‘ડિજિટલ ઇન્ડિયા’ (Digital India) ના મહત્વકાંક્ષી સ્વપ્નને સાકાર કરવા ગુજરાત…
Read More » -
મહાશિવરાત્રિ મેળામાં જતા ભક્તો માટે સારા સમાચાર, ગિરનાર રોપ- વેની ટિકિટના દરમાં કર્યો ઘટાડો
જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના…
Read More »