Top In Ahmedabad

જન્માષ્ટમી પર્વ ઉજવણી સોલા ભાગવત વિદ્યાપીઠ ગૌશાળામાં ગાયોને ગૌચરો રોટરી ક્લબ દ્વારા ઘાસ ખવડાવવામાં આવ્યું

જન્માષ્ટમી પર્વ ઉજવણી સોલા ભાગવત વિદ્યાપીઠ ગૌશાળામાં ગાયોને ગૌચરો રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટીના સર્વ મિત્રો પ્રમુખ ઢોલરીયા સેક્રેટરી પ્રદીપ તિવારી તથા

દાતા રોટરીયન દીપેન તથા બાળકો ગાયોને લીલુ ઘાસ ખવડાવી આ શુભદિને સેવાકીય પ્રવૃત્તિ કરી દિવસની શુભ શરૂઆત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button