Top In Ahmedabad

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટિ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ દર્દીના સગા માટે દર શનિવારે આશરે ૩૦૦થી વધારે લોકો માટે સ્વાદિષ્ટ પુલાવ આપવામાં આવ્યા

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટિ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી યુએન મહેતા હોસ્પિટલ માં દાખલ થયેલ દર્દીના સગા માટે દર શનિવારે આશરે ૩૦૦થી વધારે લોકો માટે સ્વાદિષ્ટ પુલાવ આપવામાં આવે છે

હા જરૂરી લોકો શનિવારની સવાર પેટ ભરીને આ પ્રસાદ ગ્રહણ કરતા હોય છે આ માટે રોટરીયન કંદન મુદલીયાર ની સંસ્થા જે કે ફાઉન્ડેશન દ્વારા આ ભોજન પ્રસાદ કાર્ય કરાઈ રહ્યું છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button